ચૂંટણી પંચ / ટ્વિટરને આપ્યો નિર્દેશ, કહ્યું- એક્ઝિટ પોલ સંબંધી તમામ ટ્વીટ હટાવવામાં આવે

election Commission tells Twitter to take down exit poll-related posts, claim sources

ચૂંટણી પંચે ટ્વિટરને કહ્યું કે, એક્ઝિટ પોલ સંબંધિત તમામ ટ્વીટ હટાવી લેવામાં આવે. ચૂંટણી પંચને આ નિર્દેશ એટલા માટે કર્યો કે પંચને અનેક ફરિયાદો મળી હતી. સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, એક યુઝરે એક્ઝિટ પોલ અંગે ટ્વીટ કર્યું હતુ. જેને બાદમાં ડિલીટ કરી દેવામાં આવ્યું. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ