ચૂંટણી / વિપક્ષને EC નો ઝટકો, VVPAT કાપલીઓને મતગણતરીની શરૂઆતમાં ગણવાની માગ ફગાવી

Election Commission Rejects Opposition Demand For VVPAT

ઈવીએમ અને વીવીપેટની કાપલીઓને મતગણતરીની શરૂઆતમાં જ ગણવાની વિપક્ષની માગને ચૂંટણી પંચ દ્વારા ફગાવવામાં આવી હતી. જેને લઈને કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી દ્વારા ચૂંટણી પંચની ઝાટકણી કાઢવામાં હતી. 

બ્રેકિંગ ન્યૂઝ