Election Commission / UP ચૂંટણી : વૃદ્ધો અને દિવ્યાંગો માટે ઘરેથી વોટ આપવાની હશે સુવિધા, 5 જાન્યુ. બાદ તારીખો થશે જાહેર

Election Commission press conference ahead of uttarpradesh and four other state elections in 2022

આવતા વર્ષે Uttarpradesh સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. આજે Election Commission દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ