બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / election commission orders that shivsena name and symbol will be retained by eknath shinde group

BIG BREAKING / મહારાષ્ટ્રમાં ફરી ભાજપ-શિવસેનાનું ગઠબંધન, ચૂંટણી પંચે કર્યો મોટો આદેશ, એકનાથ શિંદે જૂથની મોટી જીત

Vaidehi

Last Updated: 07:37 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પંચે આજે આદેશ આપ્યો છે કે શિવસેના અને પાર્ટીનું ચિહ્ન 'ધનુષ અને તીર' એકનાથ શિંદે જૂથનાં રહેશે. આ મોટા નિર્ણયથી ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે.

  • ઠાકરે પરિવારને મોટો ઝટકો
  • ચૂંટણી આયોગે આપ્યો આદેશ
  • શિવસેના અને પાર્ટીનું ચિહ્ન એકનાથ શિંદે જૂથને નામ

શિવસેનાનાં ચૂંટણી ચિહ્નને લઈને ઉદ્વવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. બાળાસાહેબની શિવસેના હવે શિંદેનાં જૂથની થઈ ગઈ છે. ચૂંટણી આયોગે આદેશ આપ્યો કે શિવસેના નામ અને પાર્ટીનું પ્રતીક ધનુષ અને તીર હવે એકનાથ શિંદેનાં જૂથનું રહેશે. 

અસત્યમેવ જયતે...- સંજય રાઉત
આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપતાં સંજય રાઉતે કહ્યું કે આ લોકતંત્રની હત્યા છે. આ ખોખાની જીત છે, સત્યની નહીં. અમે કાયદાની લડાઈ પણ લડશું અને જનતાનાં દરબારમાં પણ જશું. અમે ફરીથી શિવસેના બનાવશું. તમે ચિહ્ન હડપ્યું છે, વિચાર કઈ રીતે છીનવશો. જો ધનુષ બાણ રામની જગ્યાએ રાવણને મળે તો તેનો અર્થ શું છે? તેનો અર્થ છે અસત્યમેવ જયતે... 

સંકળાયેલા મુદ્દાઓ

Eknath Shinde Shivsena election commission of india ચૂંટણી પંચ શિવસેના BIG BREAKING
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ