મતદાર યાદી  / જલ્દી કરો! ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરવા માટે ચૂંટણીપંચે સમયગાળો વધાર્યો છે, આ છે છેલ્લી તારીખ 

election commission Online voter ID verification extended to November 18

મતદારયાદીમાં સુધારણા માટેની મર્યાદા ફરી એક વાર વધારવામાં આવી છે. ચુંટણી પંચે ફરીથી એક વખત 1લી જાન્યુઆરી 2020 માટે 18 નવેમ્બર સુધી મર્યાદા વધારી છે. મતદાર ચકાસણી કાર્યક્રમ 18 નવેમ્બર સુધી ચાલુ રાખવા ચૂંટણીપંચે આદેશ આપ્યો છે. બુથ લેવલ એજન્ટ (BLO) ઘેર ઘેર જઈને આ અંગે ચકાસણી કરશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ