Coronavirus / ચૂંટણી પંચનો મોટો નિર્ણય, કોરોના વાયરસના પગલે રાજ્યસભાની ચૂંટણી ટળી

election commission of india eci has deferred the rajya sabha elections amid covid19 coronavirus

કોરોના વાયરસની મહામારીને જોતા 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીને ટાળી દેવામાં આવી છે. સમાચાર એજન્સી એએઆઇ મુજબ, કોરોના વાયરસ (Coronavirus) વધી રહેલા સંક્રમણને પગલે ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીને ટાળવામાં આવી છે. જોકે, નવી તારીખોનું એલાન કરવામાં આવ્યું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ