BIG NEWS / ચૂંટણી પંચની મોટી કાર્યવાહી: મતદાર યાદી સુધારણા અંતર્ગત 1 કરોડ એન્ટ્રી સુધારી, અમુક હટાવવી પડી

election commission of india eci deletes or corrects 1 crore duplicate entries

ચૂંટણી પંચ તરફથી મતદાર યાદીમાં સુધારાનું કામ મોટા પાયે ચાલી રહ્યું છે, જે અંતર્ગત ચૂંટણી પંચે અત્યાર સુધીમાં 1 કરોડ જેટલી એન્ટ્રી ઠીક કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ