નવી દિલ્હી / 12 રાજ્યોની 56 વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણી જાહેર, આ 7 બેઠકો પર નહીં યોજાય

election commission of india announced by poll dates

ચૂંટણી પંચ દ્વારા મંગળવારે છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, નાગાલેંડ, ઓડિશા, તેલંગાણા અને ઉત્તરપ્રદેશની વિધાનસભા અને એક લોકસભા બેઠક માટે પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ બેઠકો પર 2 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે જ્યારે 10 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ