એક્શન / રાજકોટ: ભાજપ-કોંગ્રેસ અને AAPના 15થી વધુ ઉમેદવારોને ચૂંટણી તંત્રની નોટિસ, ઇલેક્શન ખર્ચનો હિસાબ રજૂ કરવા આદેશ

Election Commission notices to more than 15 candidates of BJP-Congress and AAP

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાજકોટના ભાજપ, કોંગ્રેસ અને AAPના 15થી વધુ ઉમેદવારોને ચૂંટણી તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. તેઓને ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ