ચૂંટણી / NaMo TVને લઇને ફરીવાર છંછેડાયો વિવાદ, ચૂંટણીપંચે આપ્યો આવો આદેશ

election-commission-namo-tv-notice-to-bjp-campaign

નમો ટીવીને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. જેથી હવે ભાજપની મુશ્કેલી વધી ગઈ છે. નમો ટીવી વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ થઈ છે. જે બાદ ચૂંટણી પંચે કહ્યું કે, નમો ટીવીએ અન્ય રાજકીય પાર્ટીઓની જાહેરાતની જેમ ચૂંટણી પંચ પાસેથી મંજૂરી લેવી પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ