ચૂંટણી / હવે પ્રજ્ઞાચક્ષુઓ સરળતાથી કરી શકશે વોટિંગ, ચૂંટણીપંચે તૈયાર કરી સ્પેશિયલ મતદાર સ્લીપ

Election Commission has prepared special Braille Lipi Voter Sleep for Pragnya Chakshu

આગામી ચૂંટણીમાં પ્રજ્ઞાચક્ષુ મતદારો પણ સરળતાથી અને કોઈનાં સહાર વગર પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચે જહેમત ઉઠાવી છે. લોકસભાની ચૂટણીમાં દેશભરમાં સૌ પ્રથમ વખત પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેઇલ લિપિમાં મતદાર સ્લીપ તૈયાર કરવાનું ચૂંટણી પંચે નક્કી કર્યું છે. આખરે આ ક્યાં થઈ રહી છે આ તૈયારી અને કેવી રીતે પ્રક્ષાચક્ષુઓને ઉપયોગી થશે આ પદ્ધતિ તે જોઈએ આ અહેવાલમાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ