જાહેરાત / મહારાષ્ટ્ર -હરિયાણામાં ચૂંટણીની તારીખોનું થઈ શકે છે એલાન, EC કરશે પ્રેસ કોન્ફરન્સ

Election Commission goes to announce dates for polls in Haryana, Maharashtra today

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખો આજે જાહેર થવા જઇ રહી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ બપોરે પ્રેસ કોન્ફરન્સ યોજશે. એક અંદાજ મુજબ દિવાળી પહેલા બંને રાજ્યોમાં ચૂંટણી યોજાઈ શકે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ