આચારસંહિતા / PM મોદીની બાયોપિક આ તારીખ પછી રિલીઝ થાય તેવી શક્યતા

Election Commission File Reply On PM Narendra Modi's Biopic In Supreme Court

પ્રધાનમંત્રી મોદીની બાયોપિક પર બેન મામલે આજે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. ફિલ્મ પર લગાવેલા બેનને લઈને ચૂંટણીપંચે કહ્યું કે, હાલ દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે. જેથી માહોલને જોતા આ ફિલ્મ પર રોક લગાવવી જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ