સૂચના / રીબડાના અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહનો વિવાદ ઉગ્ર બનતા ચૂંટણીપંચે તાબડતોબ આપ્યો આ આદેશ, જુઓ શું છે વિવાદ

 Election Commission directs police to provide more security in Gondal

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગોંડલની હવામાં તંગદીલી ભળી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અહીં બે જૂથ વચ્ચે વિવાદ વધુ ઉગ્ર બનતા ચૂંટણી પંચ ગોંડલ વિધાનસભામાં આવતા તમામ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા માટે સૂચના આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ