પાર્ટીઓનો વિકાસ / ભાજપ અને કોંગ્રેસને બે વર્ષમાં દાનમાં મળેલી રકમનો આંકડો સાંભળશો તો કાન ફાટી જશે

election commission declaration bjp income double and congress income increase

દેશ વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે એ વાત સાચી છે એનું ઉદાહરણ તો આ રાજકીય પાર્ટીઓ જ પુરૂ પાડી રહી છે. છેલ્લા બે વર્ષમાં ભાજપ અને કોંગ્રેસની આવકમાં થયેલાં રકમનો આંકડો સાંભળશો તો કાન ફાટી જશે. ભાજપની આવકમાં બે વર્ષમાં 134 ટકાનો વધારો થયો છે . જ્યારે કોંગ્રેસની આવકમાં બે વર્ષમાં 361 ટકાનો વધારો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ