ચૂંટણી / PMOને ક્લીનચીટ પર ફરી થશે તપાસ, ECએ બોલાવી બેઠક

election commission decided to revisit its clean chit to the niti aayog and pmo over an alleged violation of the model code...

ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે નીતિ આયોગ અને વડાપ્રધાન કાર્યાલયને ક્લીનચીટ આપવાના મામલે ફરી વિચાર કરવા નિર્ણય લીધો છે. ગત સપ્તાહે ચૂંટણી પંચે કોંગ્રેસની એ ફરિયાદ પર કાર્યવાહી કરી હતી. જેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચૂંટણી સભામાં આચાર સંહિતાના ઉલ્લંઘનની વાત કરવામાં આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ