ઇલેક્શન 2022 / મતદાર જાગૃતિ માટે ECનો નવતર અભિગમ: પ્રચાર-પ્રસાર માટે ગુજરાતની 32,000 મેડિકલ સ્ટોર્સ સાથે કર્યા કરાર

Election Commission contracts with 32,000 medical stores in Gujarat for elections

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે આ વખતે ECએ એક નવો જ અભિગમ અપનાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ