ચૂંટણી / VIDEO: મોદી બાયોપિક બાદ હવે ચૂંટણી આયોગે લગાવ્યો વેબ સિરીઝ પર પ્રતિબંધ

Election Commission bans on PM Modi web series

પ્રધાનમંત્રી મોદીની બાયોપિક ફિલ્મને રિલીઝનાં ઠીક પહેલાં બેન કર્યા બાદ હવે ચૂંટણી આયોગે નરેન્દ્ર મોદીનાં જીવન પર આધારિત વેબ સીરીઝ Modi-Journey of a Common Man પર પણ પ્રતિબંધ લગાવી દીધેલ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ