ચૂંટણી રણ 2022 / 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી યુપી ચૂંટણીના એક્ઝિટ પોલ પર પ્રતિબંધ, ચૂંટણી પંચનો મોટો નિર્ણય

Election Commission bans exit polls for UP assembly elections 2022

ચૂંટણી પંચે શનિવારે યુપી વિધાનસભાની ચૂંટણી સંબંધિત તમામ એક્ઝિટ પોલ પર 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી પ્રતિબંધ મૂકી દીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ