રોષ / મહેસાણાની 50થી વધુ સોસાયટીના રહીશોએ ઉગામ્યું ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર, જાણો શું છે સમગ્ર મામલો

Election boycott banners have been put up in more than 50 societies of Mehsana

મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારની 50થી વધુ સોસાયટીઓમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકો ઘણા સમયથી અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ