ચૂંટણી / VIDEO: મતદાન દરમિયાન મેનકા ગાંધી- મહાગઠબંધન ઉમેદવાર સોનૂ સિંહ વચ્ચે ઉગ્ર દલીલ

election 2019 for phase 6 argument between maneka gandhi and mahagathbandhan candidate sonu singh

લોકસભા ચૂંટણીના છઠ્ઠા ચરણ (LOk Sabha Election 6th Phase) હેઠળ રવિવારે દેશના સાત રાજ્યોની 59 સીટ પર મતદાન યોજાઇ રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને સુલ્તાનપુરથી બીજેપી ઉમેદવાર મેનકા ગાંધી અને મહાગઠબંધનના ઉમેદવાર સોનૂ સિંહ વચ્ચે ઉગ્ર દલીલો જોવા મળી. સમાચાર એજન્સી એએનઆઇએ એક વીડિયો જાહેર કર્યો છે

બ્રેકિંગ ન્યૂઝ