વડીલ પ્રેમ / 100 વર્ષની ઉંમરે દાદાએ ફરીથી કર્યા લગ્ન, બાળકો અને પૌત્રએ ધામધૂમપૂર્વક જાન કાઢી

elderly man remarried his wife at the age of 100 grandchildren gave such an idea

પશ્ચિમ બંગાળના એક વૃદ્ધ દાદાએ પોતાનો 100મો જન્મ દિવસ ઉજવવા માટે પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા. આ આત્મીય અહેસાસ કરાવવાનો વિચાર બાળકો અને પૌત્ર-પૌત્રીઓનો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ