બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / elderly man having sex with another woman wife caught husband red handed doing obscene act beaten to death in ujjain

લફરામાં મોત / પડોશણની બાહુપાશમાં હતો 61 વર્ષનો પતિ, પત્નીએ પકડી પાડ્યાં શરીર સુખ માણતાં, હવે બન્યું ખૌફનાક

Hiralal

Last Updated: 09:27 PM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ઉજ્જેનમાં એક મહિલાએ તેના પુત્ર સાથે મળીને 61 વર્ષના પતિને મરણતોલ માર માર્યો હતો જેમાં તેનું મોત થયું હતું. પતિને પડોશણ સાથે વાંધાજનક હાલતમાં જોઈ જતાં પત્નીએ આ પગલું ભર્યું હતું.

  • મધ્યપ્રદેશના ઉજ્જેનમાં પત્નીએ પુત્ર સાથે મળીને કરી 61 વર્ષના પતિની હત્યા
  • પડોશણ સાથે પતિને જોઈ લીધા હતા વાંધાજનક હાલતમાં 
  • ખૂબ માર મારતાં હોસ્પિટલમાં દાખલ, ત્યાં થયું મોત 

કહેવાય છે ને કે સ્ત્રી બધુ સહન કરી શકે પરંતુ પરસ્ત્રી સાથે પતિનો સંબંધ જરા પણ ન ચલાવી લે જોકે ઘણી ચલાવી લેતી પણ હશે પરંતુ મોટાભાગના કિસ્સામાં પત્નીએ પતિનો બહારનો સંબંધ જરા પણ પસંદ હોતી નથી અને જરુર પડે તે રણચંડી બનીને પતિને પાડી પણ દેતી હોય છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં વૃદ્ધને પડોશણ સાથે શરીરસુખ માણવાનું જીવમા પડ્યું. 

પત્ની પતિને પડોશણ સાથે વાંધાજનક હાલતમાં જોઈ ગઈ 
ઉજ્જૈનમાં વૃદ્ધ પતિને પડોશણ સાથે શરીરસુખ માણતાં જોઈ જતાં પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો અને તેણે પુત્ર સાથે મળીને 61 વર્ષના પતિને જોરદાર માર માર્યો હતો જેમાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તેનું મોત થયું હતું. 

શું બની ઘટના 
ઉજ્જૈનના પાવાસા  વિસ્તારમાં રામદેવ મંદિર પાસે નંદ કિશોર નામનો 61 વર્ષનો ટ્રક ડ્રાઈવર તેની પત્ની દ્રૌપદી અને એક પુત્ર અને પુત્રવધૂ સાથે રહેતો હતો. નંદકિશોર પોતાની ટ્રક ચલાવતો હતો. નંદકિશોર દારુનો બંધાણી હતો અને અવારનવાર ઘેર દારુ પીને આવતો હતો. આ બાબતે તેમની વચ્ચે ખૂબ ઝગડો થતો હતો તેમાં પાછો નંદકિશોર પોતાની જવાન પડોશણ સાથે પ્રેમમાં પડ્યો અને તેની સાથે શરીરસંબંધ પણ બાંધવા લાગ્યો હતો. એક દિવસ પત્ની દ્રૌપદી નંદકિશોરને પડોશણ સાથે શરીર સંબંધ બાંધતા જોઈ હતી બસ પછી થઈ રહ્યું. તેણે પુત્ર સાથે મળીને 61 વર્ષના પતિને જોરદાર માર માર્યો હતો જે પછી તે બેભાન થઈ ગયો હતો અને હોસ્પિટલમાં સારવાર વખતે તેનું મોત થયું હતું. 

પતિ અને પડોશણ વચ્ચે ઈલુઈલુ
આ ઘટનામાં 61 વર્ષીય નંદકિશોર અને પડોશણ મહિલા વચ્ચે શારીરિક સંબંધો હતા તેઓ ઘણી વાર તક મળતાં શરીર સંબંધ બાંધતા હતા પરંતુ એક દિવસ પત્નીને ખબર પડતાં તેણે મરણતોલ માર માર્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Ujjain crime ujjain crime news ujjain elderly man death ujjain elderly man death news ઉજ્જેન ક્રાઈમ ન્યૂઝ ujjain elderly man death
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ