આક્ષેપ / અમદાવાદના વૃદ્ધ દંપતીએ ક્રિકેટર ઈરફાન પઠાણનું નામ લઈ ઉચ્ચારી આત્મહત્યાની ચીમકી, જાણો સમગ્ર મામલો

elderly couple from Ahmedabad Allegation on Cricketer Irfan pathan

અમદાવાદના રહીશ એક વૃદ્ધ દંપતીએ વીડિયોના માધ્યમથી ક્રિકેટર ઈરફાન પઠાણનું નામ લઈ હેરાનગતીનો કર્યો આક્ષપે, દંપતીએ આત્મહત્યાની ચીમકી પણ ઉચ્ચારી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ