હનીટ્રેપ / સુંદર યુવતીઓના મારફતે પૈસા પડાવતી ગેંગ ઝડપાઇ: પહેલા અશ્લીલ ફોન કરતી, પછી રૂમ પર બોલાવી...

elderly accountant became a victim of honey trap in shivpuri the girl blackmailed with nude video

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં 56 વર્ષના એક વૃદ્ધ એકાઉન્ટન્ટની સાથે હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. એકાઉન્ટન્ટને 19 વર્ષની યુવતીએ પહેલા પ્રેમજાળમાં ફસાવ્યો અને ફોન પર અશ્લિલ વાતો કરી. જ્યારે આ મામલો આગળ વધ્યો તો બે યુવતીએ એકાઉન્ટન્ટને મળવા માટે રૂમમાં બોલાવ્યો અને પછી પ્લાનિંગ હેઠળ સાથીઓની મદદથી તેનો અશ્લિલ વીડિયો પણ બનાવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ