ક્રાઈમની ઘટના / ઘોર કળિયુગમાં સંબંધોનું ખૂનઃ ડીસામાં સગા ભાઈની કુહાડીના ઘા મારીને કરી હત્યા

Elder brother killed Little brother in Deesa of Banaskantha

અત્યારના ઘોર કળિયુગમાં સંબંધોનું ખૂન કરતી હોવાની વધુ એક ઘટના ડીસા શહેરમાં બની છે, નજીવી બાબતે તકરાર થતાં મોટાભાઈએ નાના ભાઈને કુહાડીના ઘા મારી કરી હત્યા

બ્રેકિંગ ન્યૂઝ