VIRAL / ટેલિવિઝન ક્વિન એકતા કપૂરે મંદિરની બહાર કરી એવી હરકત, સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

Ekta Kapoor trolls on throwing bananas to the poor people outside temple

છેલ્લા કેટલાય વર્ષોથી ટેલિવૂડ પર રાજ કરનારી ટીવી ક્વિન એકતા કપૂરનો મુંબઈના એક મંદિરની બહારનો એક વીડિયો ખૂબ ચર્ચામાં છે. વીડિયોમાં એકતા મંદિરની બહાર બેઠેલા ગરીબોને કેળા આપતી જોવા મળી રહી છે, પરંતુ જે રીતે તે કેળા આપી રહી છે તે જોઈને ફેન્સ તેને ખૂબ ટ્રોલ કરી રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ