ટેલિવૂડ / કોરોના સંકટમાં મદદ કરવા એકતા કપૂર પોતાનો એક વર્ષનો પગાર નહીં લે, આંકડો કરોડોમાં

Ekta Kapoor to forsake her one year salary 2 cr 50 lakh at Baaji Telefilms

ટીવી સીરિયલની દુનિયાની સૌથી મોટી પ્રોડ્યુસર એકતા કપૂરે કોરોના વાયરસને કારણે ચાલી રહેલા નુકસાનને લઈને એક મોટો નિર્ણય લીધો છે. એકતા કપૂર તેના પ્રોડક્શન હાઉસની એક વર્ષના 2.50 કરોડ રૂપિયા સેલરી લે છે, પરંતુ હવે એકતાએ તેની એક વર્ષની સેલરી ન લેવાનો નિર્ણય લીધો છે. હાલ પ્રોડક્શન હાઉસમાં થઈ રહેલાં નુકસાનને કારણે એકતાએ આ નિર્ણય લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ