VIRAL / કોરોનાથી બચવા માટે એકતા કપૂરે એ કામ કર્યુ જે 17 વર્ષથી ક્યારેય નથી કર્યુ

ekta kapoor surprised fans removed all her rings from hand shared video

ફિલ્મ અને ટીવી શો પ્રોડ્યૂસર એકતા કપૂરે તેના ફેન્સનો મોટો સરપ્રાઈઝ આપ્યો છે. કોરોના લોકડાઉનમાં એકતાએ એવું કામ કર્યું છે, જે લોકોએ ધાર્યું નહીં હોય. હકીકતમાં એકતા કપૂરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેની આંગળીઓમાં એક પણ રિંગ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ