Viral / શું એકતા કપૂર કરી રહી છે લગ્ન? આ હેન્ડસમ છોકરા સાથે તસવીર શેર કરી લખ્યું- જલ્દી તમને બધું જ....

Ekta Kapoor shares photo along with Tanveer Bookwala fans say they are soon to get married

ટીવી સીરિયલ અને ફિલ્મ નિર્માતા એકતા કપૂરે હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટો જોયા બાદ લોકોએ એકતાના લગ્ન અંગે અટકળો શરૂ કરી દીધી છે. આ ફોટામાં એકતા સાથે એક હેન્ડસમ છોકરો જોવા મળી રહ્યો છે. આ તસવીર સામે આવ્યા બાદથી ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. એકતા કપૂરે તેના ખાસ મિત્ર સાથે કેન્ડિડ મૂડમાં સેલ્ફી ક્લિક કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ