મહારાષ્ટ્ર / રાજકીય મહાસંગ્રામ સુપ્રીમમાં પહોંચ્યો, આજે થશે સુનાવણી, શિંદે અને રાજ ઠાકરે વચ્ચે ફોન પર બબ્બે વખત થઈ વાતચીત

eknath shinde tasked to raj thackeray about maharashtra political crisis supreme court will give verdict

મહારાષ્ટ્રનો રાજકીય મહાસંગ્રામ હવે Supreme Court સુધી પહોંચી ગયો છે. તો બીજી તરફ મનસેનાં રાજ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે સમગ્ર મામલે બે વખત ફોન પર વાતચીત પણ થઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ