બીજા તબક્કાના મતદાનમાં બાકી સમય

14
Hours
49
Minutes

12:00 વાગ્યા સુધીમાં

24 % મતદાન નોંધાયું 

ગુજરાત ચૂંટણી 2022: અમદાવાદના શાહીબાગની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં EVMમાં એરર, 20 મિનિટથી મતદાન રોકાયું

રાજકારણ / મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ પાડ્યો વધુ એક મોટો ખેલ, ઉદ્ધવ ઠાકરેની ઉંઘ થઈ હરામ

eknath shinde gives setback to aditya thackeray uddhav thackeray and sharad pawar in maharastra

એકનાથ શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરે જૂથને વધુ એક ફટકો આપ્યો છે. આદિત્ય ઠાકરેના મત વિસ્તારના શિવસેનાના 100 જેટલા નેતાઓ અને કાર્યકરો એકનાથ શિંદે જૂથમાં જોડાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ