Look Out / ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'માંથી સ્ટાર્સે શેર કર્યા પોતાના લુક, ઈન્ટેન્સ લુકમાં જોવા મળ્યા અર્જૂન, તારા, જોન અને દિશા

ek villain returns look unveils john abraham disha patani arjun kapoor tara sutaria

અર્જુન કપૂર, જોન અબ્રાહમ, દિશા પટણી અને તારા સુતારિયાએ મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'માંથી પોતપોતાના લુક રિલીઝ કર્યા છે. આ તમામ કલાકારોના સ્ટ્રોંગ અને ઇન્ટેન્સ લુક્સ જોવા મળી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ