રાજકારણ / પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા કેમ માંગી રહ્યા છે આજે ‘એક મુઠ્ઠો ચાવલ’

ek muttho chaal nadda to launch mega farmer outreach in bengal

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા શનિવારે એક દિવસના પ્રવાસ પર પશ્ચિમ બંગાળ પહોંચી રહ્યા છે. નડ્ડા અહીં ખેડૂતોનું સમર્થન મેળવવા માટે ‘એક મુઠ્ઠો ચાવલ’અભિયાન શરુઆત કરશે. ઉલ્લેખનીય છે કે બંગાળમાં સત્તારુઢ તુણમુલ કોંગ્રેસ સરકાર સતત મોદી સરકાર પર ખેડૂત વિરોધી હોવાના આરોપ લગાવી રહી છે. ત્યારે બંગાળ એક માત્ર એવું રાજ્ય છે જ્યાં પીએમ ખેડૂત સન્માન નિધિ યોજનાની રાશિ ખેડૂતો સુધી પહોંચી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ