સુરક્ષા / કડક કાયદા છતાં ગુનેગારોમાં કેમ નથી ડર? બાળકી-સગીરા પર ઘાત, ક્યું કારણ જવાબદાર?

Eight-year-old girl raped in Rajkot

દેશમાં બેટી બચાઓ, બેટી પઢાવો સૂત્ર વહેતું કરાયું છે. લોકો બેટી પઢાવવા માટે જાગૃત થયા છે પરંતુ  હજુ બેટી બચાવી શકાય તેવું વાતાવરણ ઊભું થયું નથી. છેલ્લાં ત્રણ ચાર દિવસથી મહિલા અને બાળકી પર જઘન્ય અપરાધની ઘટનાઓના અહેવાલ સામે આવી રહ્યા છે. હૈદરાબાદમાં ઘટેલી ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં રાજ્યમાં વડોદરા અને રાજકોટમાંથી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ