નિર્ણય / આ આઠ દેશોએ પોતાના ચલણી નાણામાં કર્યો ફેરફાર, 2020 થી બનશે અમલી

eight west african countries agree to sever common currency from france

પશ્ચિમી આફ્રિકાના આઠ દેશોએ પોતાની કરન્સી(ચલણી નાણું)નું નામ બદલીને 'ઇકો' કરવાનો નિર્ણય લીધો છે. આ દેશમાં શાસકકાળના ફ્રાન્સે વર્તમાન ચલણ 'સીએફએ ફ્રાન્સ' ને અલગ કરવાનું પણ નક્કી કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ