એક્શન / અમદાવાદ-સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ATSનું મેગા ઓપરેશન, પાકિસ્તાન માટે કામ કરતાં આઠની ધરપકડ

Eight people working for Pakistan arrested by Gujarat ATS

અમદાવાદ-સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ATS દ્વારા મેગા ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે ATSએ પાકિસ્તાન માટે કામ કરતા આઠ લોકોની ધરપકડ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ