ભાવનગર / દાઠા ગામે બગડ નદી પરનો ગત વર્ષે તૂટેલો પુલ હજુ પણ એજ હાલતમાં, ગામ લોકો ચૂંટણી બહિષ્કાર કરવાના મૂડમાં

Eight months, bridge broke, Datha village, Bhavnagar, renovation not,

ભાવનગરના દાઠા ગામ નજીકનો પુલ તૂટયાને આઠ માસ વીતવા છતાં નવીનીકરણ હાથ ધરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ