ન્યાય / વડોદરામાં આઠ વર્ષ પહેલા થયેલી હત્યાનો ચુકાદો, આઠ આરોપીને આજીવન કેદની સજા

Eight convicts sentenced to life in prison in Vadodara eight years ago

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આઠ વર્ષ પહેલા યુવક તીક્ષણ હથિયારથી જાન લેવા  હુમલો કરી ઘાતકી હત્યા નિપજાવવાના બનાવમાં સંડોવાયેલા આઠ આરોપીને ન્યાયાધીશે આજીવન કેદની સજાનો કર્યો આદેશ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ