ચિંતા / પંચમહાલમાં લકવા કરી દેતી બીમારીના 8 કેસ મળતા ખળભળાટ, તમે પણ જાણી લો શું છે લક્ષણો

Eight cases of GBS syndrome have been found in Panchmahal

પંચમહાલમાં GBS સિન્ડ્રોમના આઠ કેસ મળી આવ્યા છે, તે દર્દીઓ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ રોગની ઝપેટમાં મોટાભાગના બાળકોનો પણ સમાવેશ થાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ