Coronavirus / વાઈરસનાં સંક્રમણથી નષ્ટ થતાં ફેફસાંને બચાવી લેશે અમેરિકામાં બનેલી આ નવી દવા; જાણો કેવી રીતે

EIDD-2801 shows efficacy against COVID-19 in human cells and mice

અમેરિકી વિજ્ઞાનીએ કોરોના સામે લડવા નવી દવા EIDD-2801 તૈયાર કરી છે. રિસર્ચ દરમિયાન તેનો પ્રયોગ કોરોના વાઇરસ સંક્રમિત ઉંદરો અને માણસનાં ફેફસાં પર સફળ રહ્યો છે. આ એક એન્ટીવાઇરલ ડ્રગ છે, તે ફેફસાંનાં ડેમેજને કન્ટ્રોલ કરે છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને આ દવાને માણસો પર ટ્રાયલ કરવાની અનુમતિ આપી છે.  ડ્રગ તૈયાર કરનારી ઇમોરી યુનિવર્સીટીનું કહેવું છે કે તેને ટેબલેટના રૂપમાં લઇ શકાશે.

બ્રેકિંગ ન્યૂઝ