તહેવાર / ઈદ-એ-મિલાદની ઉજવણીના જૂલુસમાં રાખવું પડશે આ ધ્યાન, શું કહે છે ગાઈડ લાઈન,જાણો

Eid-e-Milad celebrations have to keep this focus, find out what the guideline says,

રાજ્યમાં 19 ઓક્ટોબરે ઈદ-એ-મિલાદની ઉજવણીમાં સરકારે ચોક્કસ માર્ગ દર્શિકા જાહેર કરી છે.ઉજવણીમાં એક જ વાહન અને 15 વ્યક્તિઓ ઉપસ્થિત રહી શકશે. જૂલુસ એક દિવસ પૂરતું જ મર્યાદિત

Loading...
બ્રેકિંગ ન્યૂઝ