ટીકા / EIA ડ્રાફટ પર સોનિયાએ PM પર સાધ્યું નિશાન, કહ્યું-ગુજરાતના CM હતા ત્યારથી રેકોર્ડ ખરાબ

EIA 2020 draft must be withdrawn to stop sonia gandhi

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા પર્યાવર પ્રભાવ આંકલન (EIA) 2020 ડ્રાફ્ટની ચોતરફથી ટીકા કરવામાં આવી રહી છે. વિપક્ષ પાર્ટીઓને લઇને પર્યાવરણનો મુદ્દો ઉઠાવનાર સામાજીક કાર્યકર્તા પણ તેનો વિરોધ કરી રહ્યાં છે. હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ આ મુદ્દા પર એક લેખ લખ્યો છે, જેમાં સોનિયા ગાંધીએ મોદી સરકારની આ નીતિની કડક શબ્દોમાં ટીકા કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ