અમદાવાદ / જ્યાં લોકો જતાં ડરે છે ત્યાં જઈ આ યુવાનો દર્દીઓ માટે કરે છે અનોખી સેવા, જાણીને કરશો સલામ

ehsaas music band ahmedabad

મ્યુઝિક બૅન્ડનું નામ પડે એટલે સામાન્ય રીતે આપણા દિમાગમાં સ્ટેજ પરની રંગીન લાઈટો વચ્ચે ચળકતાં કપડાં, વધેલી દાઢી અને લાંબા વાળ સાથે ડ્રમ કે ગિટાર હાથમાં લઈને વગાડતાં યુવાનોનું કોઈ ગ્રૂપ ઝળકી ઊઠે, પણ પીપીઈ કિટ પહેરીને કોઈ મ્યુઝિક બૅન્ડ કોરોના વૉર્ડમાં, કોરોનાના દર્દીઓ વચ્ચે પરફોર્મન્સ આપતું હોય તેવું તમે સાંભળ્યું છે? જો ના, તો વાંચો આગળ...

બ્રેકિંગ ન્યૂઝ