ડિજિટલ ગુજરાત / CM રૂપાણીના જિલ્લામાં ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજનામાં ફરિયાદ, 399 ગામોમાં નેટ ઠપ્પ

Egram yojana Gujarat cm rupani Rajkot district  399 village has no net connectivity

CM રૂપાણીના જિલ્લામાં ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજનામાં ફરિયાદો ઉઠી રહી છે. ભાજપના મહિલા અગ્રણીઓનો CM રૂપાણીને પત્ર લખી આ અંગે ફરિયાદ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ