ફાયદાકારક / ભરપૂર પ્રોટીન અને પોષક તત્વો માટે ઈંડા ખાવા કે પનીર, જાણો શું છે બેસ્ટ

egg vs paneer nutrition value of each

સારા સ્વાસ્થ્ય માટે પ્રોટીન ખૂબ જ મહત્વનું છે. જો તમે મસલ્સ બનાવવા માંગો છો અથવા વજન ઓછું કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો તમને પ્રોટીનનું મહત્વ ખબર હશે. જ્યારે પ્રોટીનની વાત આવે છે, ત્યાર ઇંડા અને પનીરનું નામ સૌથી પહેલાં આવે છે. બંનેમાં પ્રોટીન તેમજ અન્ય ઘણાં પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, બી-12 અને આયર્ન હોય છે. શાકાહારીઓ માટે દાળ અને પનીર એ પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે પરંતુ માંસાહારીઓ માટે બંને વિકલ્પો છે. તો ચાલો આપણે જાણીએ કે પ્રોટીન શેમાંથી વધુ મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ