ફાયદાકારક / વાળનો ગ્રોથ વધારવા અને નેચરલી કાળા કરવા લગાવો આ રસ, 15 દિવસમાં ફરક દેખાશે

Effective Ways to Make Your Hair naturaly black and strong

લોકો વાળને મજબૂત, શાઈની અને ઘાટ્ટા બનાવવા માટે ઘણાં પ્રકારના ઓઈલ લગાવતાં હોય છે. પણ શું તમે જાણો છો કે ઓઈલ લગાવ્યા વિના કેટલાક ઘરેલૂ ઉપાયોથી પણ વાળને મજબૂત, શાઈની અને ઘાટ્ટા બનાવી શકાય છે. આયુર્વેદ એક્સપર્ટ ડો. ગાયત્રી તૈલંગ જણાવી રહ્યા છે એવા જ ઘરેલૂ ઉપાય, જે તમે ઓઈલની જગ્યાએ ઉપયોગ કરીને વાળને હેલ્ધી રાખી શકો છો અને વાળ સંબંધી સમસ્યાઓથી પણ બચી શકો છો. અહીં જણાવેલ કોઈપણ 1 ઉપાય તમે સપ્તાહમાં 1-2 વાર અજમાવી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ