ફાયદાકારક / આ 5 સામાન્ય કામ કરી લેશો તો ઝડપથી વધશે ઈમ્યૂનિટી અને બોડીમાં બ્લડ સર્ક્યુલેશન પણ સુધરશે

Effective Tips Increase Blood Circulation And Immunity

લોહી માનવ શરીરનો સૌથી મોટો ભાગ છે. તમારા આખાં શરીરમાં ન્યૂટ્રિઅન્ટ્સ, ઇલેક્ટોલાઇટ્સ, હોર્મોન્સ, હીટ અને ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય લોહી જ કરે છે. તમારા શરીરના વિવિધ ભાગોને સ્વસ્થ રાખવા અને ઇમ્યૂનિટી સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક ક્ષમતા પ્રદાન કરવાનું કામ પણ લોહી જ કરે છે. સાથે જ બ્લડના યોગ્ય સર્કુલેશન માટે તમારું બ્લડ પ્રેશર, હાર્ટ રેટ, બલ્ડ શુગર, બ્લડ ટાઇપ અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં હોવું ખૂબ જ જરૂરી છે. તો જાણી લો 5 એવા કામ વિશે જે બોડીમાં ઈમ્યૂનિટી વધારશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ