સ્વાસ્થ્ય / આંખોના નંબર દૂર કરવા છે? તો કરો આ ઘરેલૂ ઉપાય

effective-home-remedies-for-healthy-eyes

એકવાર ચશ્મા આવી ગયા બાદ તે ફરીવાર ઉતરી શકતા નથી એવું નથી. આંખો પર ચશ્મા આવવાનું મુખ્ય કારણ આંખોની સારી રીતે દેખભાળ ન કરવી અને ભોજનમાં પોષક તત્વોની ખામી, નબળાઈ અથવા અનુવાંશિક કારણ હોઈ શકે છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ