તમારા કામનું / ગમે એવો કમરનો દુખાવો હોય પેઈનકિલર વિના જ મટી જશે, બસ આ ઉપાય કરવાનું શરૂ કરી દો

effective home remedies for back pain relief

કમરનો દુખાવો આજના સમયમાં સામાન્ય સમસ્યા બની ગઇ છે. માત્ર મોટી ઉંમરના લોકો જ નહી, પરંતુ આજના યુવાનો પણ કમરદર્દથી પરેશાન હોય છે. તેના મુખ્ય કારણો કોમ્પ્યુટર પર કલાકો સુધી બેસવાનું અને મોબાઇલ ફોનનો ઉપયોગ છે. વધતી ઉંમરની સાથે સાથે આ સમસ્યા પણ વધી જાય છે. આવા સંજોગોમાં જરુરી છે કે તેની પર યોગ્ય સમયે કાબુ મેળવી લેવાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ